Friday 9 January 2015

Bin Sachivalay Clark - Computer Test (Second Round)

જાહેરાત ક્રમાંકઃ ૩૮/૨૦૧૪૧૫, બિન સચિવાયલય કારકુન ની જગ્યાના ઉમેદવારો માટે :

         બિન સચિવાલય કારકુન, વર્ગ-૩, ભરતી માટે જાહેરાત ક્રમાંકઃ ૩૮/૨૦૧૪૧૫ ને અનુલક્ષીને તા.૨૧.૧૨.૨૦૧૪ ના રોજ ભાગ-૧ ની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવેલ. ભાગ-૧ ની લેખિત પરીક્ષાના પરિણામને આધારે, કુલ ખાલી જગ્‍યા ૨,૪૪૭ ના પાંચ ગણા જેટલા ઉમેદવારોને ભાગ-ર, ની કોમ્‍પ્‍યુટર પ્રોફીસીયન્‍સી ( કાર્યક્ષમતા ) કસોટી માટે બોલાવવામાં આવશે. જેમાં ગુજરાતી/અંગ્રેજી ટાઇપીંગ ટેસ્ટ સમાવિષ્ઠ છે.
         ટાઇપીંગ ટેસ્ટ અંગેની અન્ય સૂચનાઓ તથા તેની માટેના ફોન્ટ ડાઉનલોડની વિગતે માહિતી ગૌણ સેવા પસંદગી મંડળ ની વેબસાઇટ ઉપર ઉપર આપવામાં આવી છે. CLICK HERE TO DOWNLOAD
           બિનસચિવાલયના પહેલા રાઉન્ડમાં (WRITTEN EXAM) પાસ થયેલા ઉમેદવારો માટે એક સુવર્ણપથ જેવા ગણાતા કોમ્પ્યુટર ના વર્ગો ચલાવવામાં આવે છે જેનાથી આપ આગામી પ્રેક્ટીકલ પરિક્ષા માટે ની પૂરેપૂરી તૈયારીમા જોડાઇ શકો તથા બીજો રાઉન્ડ પણ સરળતાથી પાસ કરી શકો. સમયનો  સદુપયોગ કરી બને તેટલા વહેલા કોમ્પ્યુટર ક્લાસીસમાં જોડાવા આપ સૌ ઉમેદવારોને માર્ગદર્શન છે તથા આ પરિક્ષાલક્ષી મટીરીયલ સાથે અમે તૈયારી કરાવીયે છીયે.

અમારુ સરનામુ નોંધી લેશો :

Head Office :                      
Goldline Computer Education                     
S/14-15, Third Floor,                     
Mulki Bhavan,                     
Near Bus Station,                     
Mahesana - 384002.


Branch Office :
                      
Goldline Computer Education                      
F-14, Ravi Shopping Center,                     
Opp. Dwarkapuri Flats,                      
Radhanpur Road,                     
Mahesana - 384002